![]() |
Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels Free PDF Download |
Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels Free PDF Download
How to Download Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels PDF?
Download Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels
Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels Free Download in PDF Format
Click to download Novel PDF
About Ikigai Original Ediiton (ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ) Novels
વિશ્વમાં બહુ જ ઝડપભેર લોકપ્રિય બનેલો જાપાનીઝ concept એટલે ઇકિગાઈ. ઇકિગાઈ એટલે જીવન જીવવાનો ઉદ્દેશ્ય. લાંબા અને સુખી જીવન માટેની આ જાપાનીઝ જીવન પદ્ધતિએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હેક્ટર ગાર્સિયાએ લખેલું આ પુસ્તક અત્યારે વિશ્વભરમાં વેચાણના શિખરો સર કરી રહ્યું છે. જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. ત્યાં આજે પણ 100 વર્ષથી વધુ ઉંમરના લોકો આનંદપૂર્વક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્ય? આ પુસ્તકના સંશોધન માટે લેખકોએ જાપાનના એ ટાપુની મુલાકાત લીધી હતી. ત્યાંના લોકોની જીવનશૈલી, ખોરાક, જીવન પ્રત્યેનો અભિગમ, વિચારશૈલી, આરોગ્યની માવજત, કાર્યશૈલી, જીવનની સરળતા, કામનો આનંદ, એમનો જુસ્સો-ધગશ વગેરેના અભ્યાસના નીચોડરૂપે આ પુસ્તકનું સર્જન થયું. દુનિયાભરમાં ક્રાંતિ સર્જનાર અને જીવન બદલી નાખવા સક્ષમ એવું આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
Details
- Title: Ikigai Original Ediiton
- Author: Hector Garcia & Francesc Miralles
- Publication Year: 2020
- ISBN: 9789390085293
- Pages: 194
- Binding: Hardcover
- Language: Gujarati
0 Comments:
Post a Comment