![]() |
Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels Free PDF Download |
Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels Free PDF Download
How to Download Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels PDF?
Download Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels
Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels Free Download in PDF Format
Click to download Novel PDF
About Pappa Ni Girlfriend (પપ્પાની ગર્લફ્રેન્ડ) Novels
લોકલાડીલા યુવા સર્જક ડૉ. નિમિત્ત ઓઝાની તદ્દન અનોખો વિષય ધરાવતી વિશિષ્ટ નવલકથા. નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું ! શું લાગે છે ? કોણ જીતશે ?
0 Comments:
Post a Comment