![]() |
Tatvamasi (તત્વમસિ) Novels Free PDF Download |
Tatvamasi (તત્વમસિ) Novels Free PDF Download
How to Download Tatvamasi (તત્વમસિ) Novels PDF?
Download Tatvamasi (તત્વમસિ) Novels
Tatvamasi (તત્વમસિ) Novels Free Download in PDF Format
Click to download Novel PDF
About Tatvamasi (તત્વમસિ) Novels
તત્વમસિ લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી અને ૧૯૯૮માં પ્રકાશિત થયેલી ગુજરાતી નવલકથા છે. આ નવલકથા માટે ૨૦૦૨માં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.
'તત્વમસિ' એ ચાર ઉપનિષદીય મહાવાક્યોમાંંનું એક છે. તેના વિશેનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં (૬.૮.૭) આવે છે અને શબ્દનો સંધિ-વિચ્છેદ કરતાં 'તત્', 'ત્વમ્' અને 'અસિ' શબ્દો છૂટા પડે છે. 'તત્'નો અર્થ 'તે', 'ત્વમ્'નો અર્થ 'તું', અને 'અસિ'નો અર્થ 'છે' થાય છે; 'તત્' શબ્દ 'સત્' એટલે કે અસ્તિત્વ પણ સૂચવે છે. આમ શીર્ષકનો અર્થ 'તે (સત્) તું છે' થાય છે.
નવલકથાનો નાયક નર્મદા નદીને કાંઠે રહે છે અને તે તેના જીવનની આસપાસ કેન્દ્રિત છે.
પુસ્તક માટે તેના લેખક ધ્રુવ ભટ્ટને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૮માં આ પુસ્તક આધારિત ગુજરાતી ફિલ્મ રેવા રજૂ થઈ હતી; ફિલ્મને ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 'નૅશનલ ફિલ્મ અવૉર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતી'નો પુરસ્કાર મળ્યો હતો.
આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ અંજલિ નરાવણેએ 'That Thou Art' નામથી કર્યો છે.
0 Comments:
Post a Comment